Gujarat

ઉના મકરસંક્રાતિ નિમિત્તે ભૂલકાઓને પતંગ વિતરણ કરવામાં આવી.

ઉનામાં મકરસંક્રાંતિ નિમિત્તે આંગણવાડીમાં આવતા નાના બાળકોને યુવા ભાજપ દ્વારા પતંગ અને પીપોડા વિતરણ કરવામાં આવ્યા
હતા. જેમાં યુવા ભાજપ પ્રમુખ વિનોદભાઈ બાંભણીયા, મહામંત્રી કિરીટભાઈ વાજા, યુવા ભાજપના કાર્યકરો દ્વારા પતંગ વિતરણ
કરી મકરસંક્રાતિ સાથે સ્વામીવિવેકાનંદ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

-ભાજપ-દ્વારા-મકરસંક્રાતિ-નિમિત્તે-ભૂલકાઓને-પતંગ-વિતરણ-કરવામાં-આવી.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *