Gujarat

ઊનાના કાણકબરડાના પાટીયા પાસે આવેલા બમ્ફને નજીક (નિશાન) પટ્ટો કરવા ગ્રામજનોની માંગ..

ઊનાના કાણકબરડાના પાટીયા પાસે લોકોને અવર-જવરને સેફટી માટે કરવામાં આવેલા બમ્ફની નજીક સફેદ પટ્ટો મારી (નિશાન)
કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામેલ છે. આ રસ્તા પર બંમ્પ પાસે કોઇજાતનું નીશાન મારેલ ન હોવાના કારણે હાઇવે
પરથી પસાર થતા બાઇક અને કાર ચાલક આ બમ્ફ ન દેખાતા અવાર નવાર અકસ્માતનો સામનો કરવો પડે છે. આ બમ્પમાં હાઇવે
તંત્ર દ્રારા તાત્કાલીક નિશાન કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે. આજે અહીયા અકસ્માત ટળી શકે અને કોઇ
અકસ્માતનો ભોગ બને તે પહેલા તાત્કાલીક કાર્યવાહી કરવા માંગ કરેલ છે.

-પાટીયા-પાસે-આવેલા-બમ્ફને-નજીક-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *