Gujarat

ઊનાના માણેકપુર ગામે નવનિર્માણ બનેલ બ્રિજનું ધારાસભ્ય કેસી રાઠોડ દ્રારા લોકાર્પણ કરાયુ.

ઊનાના માણેકપુર ગામે નવનિર્માણ બનેલ બ્રિજનું ધારાસભ્ય કે સી રાઠોડ દ્રારા વિધીવત લોકાર્પણ કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ બ્રિજના લોકાર્પણમાં ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનીધી સામતભાઇ ચારણીયા, તાલુકા પંચાયત
ઉપપ્રમુખ પાલાભાઇ વાળા, તાલુકા પંચાયતના સદસ્યના પ્રતિનિધી ભરતભાઇ રાઠોડ તેમજ ઉના તાલુકા પ્રમુખ બાબુભાઇ ચૈાહાણ,
તેમજ ચીનાભાઇ રાઠોડ સહીતના આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અને હવે ગામ લોકોને ચોમાસા દરમ્યાન મુશ્કેલીનો
અંત આણ્યો હતો. જેથી ગામ લોકોમાં પણ ખુશીનો મહોલ જોવા મળ્યો હતો.

-નવનિર્માણ-બનેલ-બ્રિજનું-ધારાસભ્ય-કેસી-રાઠોડ-દ્રારા-લોકાર્પણ-કરાયુ-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *