ઊનાના સનખડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પોલીયાના ટીપાં માટે છેલ્લા ત્રણ દિવસ સુધી આયોજન કરવામાં
આવ્યું હતું. જેમાં સનખડા વાડી વિસ્તારમાં તેમજ ગામમાં આયોજન કરવામાં આવ્યું હતું. સનખડા નીચે ૧૩ ગામમાં
આવેલા હોય સનખડામાં 723 ખત્રીવાડા. 374, સોંદરડી. 72, સોંદરડા 102, ગાંગડા 377, રામેશ્વર 196, ઉટવાળા
3784 પસવાળા 284, મોઠા 4454 , સંજવાપુર 258, દુધાળા 17, માળેકપુર 387, સીમંર 690, સનખડા નીચે
4459, બાળકોને પોલિયો પીવડાવીયો હતો સનખડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સ્ટાફ દ્વારા ભારે જેહમત ઉઠાવી હતી.