તસ્વીર : રેહાન પટેલ છોટાઉદેપુર
એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત ગુજરાત અને છતીસગઢ રાજ્ય વચ્ચે સાંસ્કૃતિક આદન પ્રદાન તથા પોલીસ કલ્ચરથી પોલીસ કર્મચારીઓને અવગત કરાવવા માટે છતીસગઢ રાજ્યથી કુલ ૧૫ પોલીસ કર્મચારીઓ અત્રેનાં છોટાઉદેપુર જીલ્લા માં આવનાર છે.ગુજરાત તેમજ છતીસગઢ રાજ્ય વચ્ચે ખઘઞ મુજબ કાર્યક્રમ અન્વયે છોટા ઉદેપુર
જીલ્લા ખાતે તા.૦૪/૦૪/૨૦૨૩ ના રોજ આવ્યાં હતાં. તેમજ છોટા ઉદેપુર જીલ્લા પોલિસ અધિક્ષક ની કચેરી ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા સાથે ચર્ચા વિચારણા કરી હતી.

