Gujarat

એસ.ટી ડેપોમાં ગઠીયો ભીડનો લાભ ઉઠાવી વૃદ્ધાનાં ગળામાંથી સોનાનો દોરો સેરવી ગયો

ગાંધીનગર
ગાંધીનગર એસ.ટી ડેપોમાં વિજાપુરની બસમાં ચડતી વખતે મુસાફરોની ભીડનો લાભ ઉઠાવી ૭૫ વર્ષીય વૃદ્ધાનાં ગળામાંથી ૭૫ હજારની કિંમતની દોઢ તોલાની મગ માળા ચોરીને ગઠિયો ફરાર થઈ જતાં સેકટર – ૭ પોલીસ મથકમાં ઉક્ત બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી. જેનાં પગલે પોલીસે ૭૫ હજારની કિંમતની માળાની ચોરીનો ગુનો નોંધી સેકટર – ૭ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *