Gujarat

કઠલાલ તાલુકાના પહાડ ગામના સરપંચ  ટીનાભાઈ તેમજ આગેવાનો દ્વારા ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા ની જીત માટે રાખવામાં આવેલી

કઠલાલ તાલુકાના પહાડ ગામના સરપંચ  ટીનાભાઈ તેમજ આગેવાનો દ્વારા ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા ની જીત માટે રાખવામાં આવેલી મસાણી માતાજી ની માનતા  પૂર્ણ કરાઈ. આ પ્રસંગે ધારાસભ્ય સહિત અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની માનતા પૂર્ણ કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મકસુદ કારીગર,કઠલાલ

IMG-20230415-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *