કઠલાલ તાલુકામાં આવેલ મહાદેપુરા ગામ ખાતે આવેલ પ્રાચીન કેદારેશ્વર મહાદેવ મંદિર માં શિવરાત્રી પર્વ નિમિત્તે પ્રહાર પૂજા સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ભાજપ ખેડા જિલ્લાના મંત્રી રાજેશભાઈ પટેલ,ભાજપના ખેડા જિલ્લાના બાંધકામ સમિતિના ચેરમેન જીતેન્દ્રભાઈ ચોહાણ, ભાજપના કઠલાલ તાલુકાના કારોબારી સભ્ય રોહિત સિંહ પરમાર તેમજ અગ્રણીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ


