Gujarat

 કઠલાલ નગર ના વિકાસ ના કામોના સંદર્ભ માં ધારાસભ્યના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા તેમજ કઠલાલ પ્રભારી સેજલ

 કઠલાલ નગર ના વિકાસ ના કામોના સંદર્ભ માં ધારાસભ્યના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા તેમજ કઠલાલ પ્રભારી સેજલ બેન,અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજાઇ હતી જેમાં વિકાસ ના કાર્યો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી આ આ મિટિંગમાં કઠલાલ નગરપાલિકા ના સભ્યો,કાર્યકરો અને કઠલાલ શહેર સંગઠન ના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

FB_IMG_1674045222286.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *