Gujarat

કઠલાલ શેઠ એમ.આર .પ્રાથમિક વિભાગમાં માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
વકીલ કે. એમ. એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શેઠ એમ.આર .પ્રાથમિક વિભાગમાં માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોના માતા-પિતા ને શાળામાં બોલાવી  બાળકો દ્વારા માતા-પિતાના પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના આચાર્યશ્રી મનીષકુમાર પટેલ તથા શિક્ષકો મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં માતા-પિતા નું મહત્વ અને ભારતીય સંસ્કૃતિમાં બધા જ તીર્થ તીર્થકરોમાં શ્રેષ્ઠ કોઈ તીર્થ હોય તો તે માતા પિતાના ચરણોમાં છે ની સમજ આપવામાં આવી હતી.

IMG-20230214-WA0015-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *