કઠલાલની સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ માં અભ્યાસ કરતા પરમાર અર્ચનાબેન દિનેશભાઈ, ભોઈ પ્રિયાબેન ભાવેશભાઈ,ભોઈ મીનાબહેન દશરથભાઈ,રોહિત રશ્મીકાબેન રમણભાઈ આ ચાર વિદ્યાર્થીઓ કોલેજના ફિઝિકલ ડાયરેક્ટર ડૉ. કેયુર મકવાણા માર્ગ દર્શન હેઠળ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. એસ.પી. યુનીવર્સીટી માં પસંદગી પામેલા છે જે વિદ્યાર્થીઓ આંતર યુનિવર્સીટી હેન્ડ બોલ સ્પર્ધામાં હરિસિંહ ગોર વિશ્વ વિદ્યાલય, સાગર-મધ્યપ્રદેશ ખાતે યોજાય હતીં. તેમાં નેશનલ લેવલની હેન્ડ બોલ સ્પર્ધામાં બેહનોની એસ.પી.યુનીવર્સીટી ની ટીમ માં સ્થાન મેળવવા માટે કઠલાલ કોલેજના આચાર્ય ડૉ.અમિતકુમાર કે. પરમાર તથા કોલેજ પરિવાર તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
તસવીર : મકસુદ કારીગર,ખેડા-કઠલાલ


