ઉના શહેરમાં પોસ્ટ ઓફીસ ચોક નજીક એક છકડો રીક્ષામાં કપીરાજ એમની મસ્તીમાં બેસેલા અને લોકો કપીરાજને નિહાળી રહ્યાં
હતા. ત્યારે ત્યાંથી પસાર થતાં એક રાહદારીએ નિરાંતે બેસેલ કપીરાજની પુંછડી ખેચતા ગુસ્સે ભરાયેલા કપીરાજે યુવાનનો પીછો
કરતા થોડીવાર પુરતી બજારમાં નાસભાગ મચી જવા પામેલ હતી.


