Gujarat

કવાંટ પોલીસ સ્ટેશનના ધનીવાડી ગામે થયેલ લુંટના નાસતા ફરતા આરોપીઓને ગણતરીના દિવસોમાં બે ઇસમોને ઝડપી પાડતી છોટાઉદેપર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઘમેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર – લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ  આર.એસ.ડામોર પોલીસ સબ * ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે સબંધે એલ.સી.બી. સ્ટાફના પોલીસ  કર્મચારીઓ કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત – આ આધારે કવાંટ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૬૨૩૦૦૬૦/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૯૪, ૩૯૫, ૩૬૫, ૫૦૪, ૫૦૬(૨), તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી) મુજબના લુંટના ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને ધનીવાડી ચોકડી પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કવાંટ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230203_154023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *