અમરેલી જિલ્લાનું
કુંકાવાવ મોટી ગામે આજરોજ ગ્રામ પંચાયત દ્વારા ઈ શ્રમ કાર્ડ માટે રાત્રી કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ આ ઈ શ્રમ કાર્ડ કાઢવા માટે લાભ લીધો
ગ્રામ પંચાયત કચેરી કુંકાવાવ મોટી
ઈ-શ્રમ કાર્ડ એ અસંગઠિત શ્રમયોગી કામદારોને ઓળખના પુરાવા તરીકે યુનિક નંબર સાથે આપવામાં આવે છે.
જેમાં મજૂર વર્ગ તેમજ બીજા વ્યવસાય કરતા લોકો ને રજા ના રાખવી પડે માટે આ ખૂબ ઉમદા કાર્ય કરી લોકો માં પણ ઘણો ઉત્સાહ જોવા મળ્યો લોકોએ ગ્રામ પંચાયત ટીમ તેમજ સરપંચ શ્રી સંજય ભાઈ લાખાણી તેમજ તલાટી કમ મંત્રી તેમજ મિલન ભાઈ કટારીયા તેમજ ગ્રામ પંચાયત નો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો
કાર્ડ માટે પાત્રતા:
-ઉમર૧૬થી૬૦વર્ષ
શ્રમિકો આવકવેરો ચુકવતા ન હોવા જોઈએ.
•શ્રમિકો પી.એફ (PF).ESIC હેઠળઆવતા ન હોવા જોઈએ.
•મળવા પાત્ર લાભઃ
1.ઈ.શ્રમ કાર્ડ આખા ભારત દેશમાં માન્ય રાખવામાં આવશે.
2.અકસ્માતથી મૃત્યુ થાય તો રલાખ રુપિયા મળવા પાત્રછેં.
૩.આર્થિક અપંગતાના કિસ્સામાં એક વર્ષ માટે ૧લાખ રુપીયા મળવા પાત્ર. 4.મહામારીના સમય દરમિયાન કેન્દ્ર સરકાર અથવા રાજય સરકાર દ્વારા મદદ
મળવા સરળતા રહેશે. કોણ કાર્ડ કઢાવી શકે:
ખેતશ્રમિકો, પશુપાલન, આરોગ્યસેવા, આશાવર્કર, આંગણવાડીવર્કર, મધ્યાહનભોજનકામદાર, સફાઈકામદાર,રમકડાંબનાવનાર,વેલ્ડીંગકામકરનાર,બુટપોલીસકરનાર,હેરડ્રેસીંગ લોન્ડ્રીકામ, માટીકામ,ધરેલુકામ,નાનાઉધોગો,સુરક્ષાસેવા,રીક્ષા વાહનચાલક,દરજીકામ,બાંધકામકામદારો, ફેરીયા શાકભાજીવેચનાર,લારી-ગલ્લાજવાતમામવ્યવસાયોનોસમાવેશકરવામાંઆવેછે
કાર્ડ માટે જરુરી ડોકયુમેન્ટ
આધાર કાર્ડ
આધાર કાર્ડ સાથે જોડાણ થયેલ મોબાઈલ નંબર સાથે લાવવો *બેંક પાસબુક
કઈ રીતે નોંધણી કરી શકાય?
મોબાઈલ પરથી
જઈને જાતે નોંધણી કરી શકો.
નજીકના કોમન સર્વિસ સેન્ટર પર કે ઈ-ગ્રામ સેન્ટર પર જઈને નોંઘણી કરાવી શકાશે. વિનામુલ્યે શ્રમિક કાર્ડ (UAN)મળવા પ્રાત્ર છે.
અહેવાલ રસિક વેગડા


