Gujarat

કુકાવાવ ૬૬ કે. વી. બંધ : વીજકાપ

⚡ *કુકાવાવ ૬૬ કે. વી. બંધ : વીજકાપ* ⚡

કુકાવાવ *૬૬-કે.વી.* સબસ્ટેશનમાં *જેટકો કાું* દ્વારા *વીજ મેઈન્ટેનન્સની* કામગીરી હોવાથી *વીજકાપ રહેશે* જેથી તેમાંથી નીકળતા તમામ ૧૧-ફિડર બંધ રહેશે જેની માનવંતા વિજગ્રાહકોએ *નોંધ લેવી*

સમય : *સવારે ૭ઃ૦૦ થી*
*બપોરે ૧૩:૦૦ કલાક*
*સુધી*

તારીખ : *૧૦/ ૦૫ / ૨૦૨૩ /-*
*બુધવાર*

*કયા ફિડર બંધ રહેશે*

૧ – કુકાવાવ સીટી ફિડર
૨ – નાજાપુર જ્યોતિગ્રામ ફિડર
૩ – જંગર જ્યોતિગ્રામ ફિડર
૪ – કમિગઢ જ્યોતિગ્રામ ફિડર
તેમજ બધા ખેતીવાડી ફિડર.

*ખાસનોંધ : વહેલી કામગીરી પૂર્ણ થયે કોઈપણ સમયે કોઈ પ્રકારની જાણ કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.*

*PGVCL, કુકાવાવ*

IMG-20230508-WA0145.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *