અમરેલી જિલ્લાનું મોટી કુંકાવાવ ની ગ્રામજનો અને કુંકાવાવ ની ગ્ હરિભાઈ તેરૈયા નિવાસ્થાને ની મુલાકાત આવેલા ધારાસભ્ય કૌશિક વેકરીયા
ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક શ્રી કૌશિક ભાઇ વેકરીયા અને
અમરેલી કુંકાવાવ વડીયા વિસ્તાર ના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ના પ્રતિનિધિ શ્રી જલ્પેશભાઈ મોવલિયા
તેમજ કુંકાવાવ ના તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ ગોપાલભાઈ અંટાળા તેમજ પી વી વસાણી સાહેબ તેમજ કુંકાવાવ ના ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી (ફૌજી ) તેમજ ઉપસરપંચ દેવેન્દ્રભાઈ ચોવટીયા તેમજ ગ્રામ પંચાયતની ના સભ્યો શ્રી પૂરી ટીમ તેમજ કુંકાવાવના વેપારી ઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા


