Gujarat

કૃષિ પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તારીખ ૨૨ ના જૂનાગઢ જિલ્લાના પ્રવાસે

કૃષિ પશુપાલન ગૌસંવર્ધન મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આવતીકાલે તારીખ ૨૨ એપ્રિલના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારનાર છે. મંત્રી શ્રી સવારે ૮ કલાકે જૂનાગઢ ખાતે ગિરનાર યાત્રાધામ સફાઈ અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *