તસ્વીર અહેવાલ : નિસાર શેખ મહુધા
કે.એમ.પટેલ પ્રાથમિક શાળા મહુધા ખાતે મહાશિવરાત્રી નાં પાવન પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આચાર્ય હર્ષિત ભટ્ટ સહીત સમગ્ર સ્ટાફ પરિવાર અને બાળકોએ પાવન પર્વ ની ઉજવણી માં ભાગ લીધો હતો તેમજ શિક્ષક ગણ અને આચાર્ય હર્ષિત ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને શિવરાત્રી નાં પર્વ ની માહિતી આપી હતી


