Gujarat

કેન્દ્રીય ગુહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ આવતીકાલે જામનગર પધારશે સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે દ્વારકા જવા રવાના થશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ તા.૨૦મે ના રોજ દ્વારકા ખાતે આયોજિત વિવિધ
કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર છે. ત્યારે આવતીકાલે રાત્રે ૧૦:૩૦ કલાકે તેઓ જામનગર આવી પહોંચશે. અને સર્કિટ હાઉસ ખાતે
રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે ૧૧:૦૦ કલાકે હેલિકોપ્ટર મારફતે દ્વારકા જવા માટે રવાના થશે. ભગવાન દ્વારકાધીશના દર્શન
કર્યા બાદ તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહશે ત્યારબાદ જામનગરથી તેઓ અમદાવાદ જવા રવાના થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *