Gujarat

કેબીનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર પત્રકાર મંડળના હોદ્દેદારો સાથે મુલાકાત કરી

કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે પત્રકારત્વ ક્ષેત્રે સૌથી જુના કાર્યરત જામનગર પત્રકાર મંડળના નિયુક્ત
હોદ્દેદારો જેમાં પ્રમુખશ્રી ગીરીશભાઈ ગણાત્રા, ઉપપ્રમુખશ્રી કિંજલભાઈ કારસરીયા, મંત્રીશ્રી જગતભાઈ રાવલ, સહમંત્રીશ્રી
સૂચિતભાઈ બારડ અને ખજાનચીશ્રી દિપકભાઈ લાંબાને રૂબરૂ મળી અભિવાદન કર્યું હતું તેમજ જામનગર શહેર અને જિલ્લાના
વિવિધ પ્રશ્નોની ચર્ચા પણ કરી હતી.

-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *