Gujarat

કેમ્પ ગુરુકૃપા વિદ્યાલય દેવ આશીશ સોસાયટી મોરા ભાગળ રાંદેર રોડ સુરત ખાતે યોજાયેલ હતું ગુરુકૃપા વિદ્યાલય અને jci મેટ્રો પ્રેરિત

મેયર શ્રીમતી હેમાલી બેન બોધાવાલાએ શુભેચ્છાઓ પાઠવી
ધારાસભ્ય શ્રી પૂણેશભાઈ મોદી આમંત્રણ ને માન આપી પધાર્યા તેમનું સ્વાગત પુષ્પો થી આત્મકુંજ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રીમતી ભદ્રીકા બેન ગાંધી અને ટ્રસ્ટ ની ટીમ એ કર્યુ
શ્રી પૂણેશભાઈ મોદી એ બ્લડ ડોનેશન વિશે વિશેષ માર્ગદર્શન આપ્યુ અને આશીર્વાદ આપ્યા હતા સંસ્થાની પવૂતિ બીરદાવી
ડો.પફુલભાઇ  શિરોયા (રેડ કોસ બ્લડ બેંક) ,માજી મેયર શ્રીમતિ અસ્મિતાબેન શિરોયા , ભાવનાબેન સોલંકી (એડવોકેટ),શાહીન મલિક (એડવોકેટ),એકતા ચેરીટેબલ ટ્રસ્ટ, ગો.વા.દિવાળીબેન બચુભાઈ પાંચણી ચેરીટેબલ ટ્રસ્ટ
ટ્રસ્ટ ની મહીલા ટીમ: પ્રિયંકાબેન ,નેહાબેન,પારૂલબેન, જયાબેન, મનીષાબેન,ફેનીબેન,જાગૃતિબેન
ટ્રસ્ટ ની યુવા ટીમ: દિનેશ ભાઈ જી જોગાણી, પિન્ટુભાઇ સોજીત્રા, દકુભાઈ માલવિયા, જીગ્નેશભાઈ મિસ્ત્રી, શુભમભાઇ,અંકુરભાઈ  મોરી,વિકીભાઇ,મનસુખભાઈ, વિજયભાઈ,  સાથી મિત્રો સાથે
આત્મકુંજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ કેમ્પ, આઈ કેમ્પ ,હેલ્થ ચેકઅપ, સ્લમ વિસ્તારમાં નાસ્તા, ભોજન, ગરીબોને કપડાનુ વિતરણ,શિયાળામાં ઠંડી થી બચવા માટે રોડ પર સુતેલા લોકો ને ધાબળા વિતરણ કરે છે સમાજસેવા ના કાર્યો મા હર હંમેશા અગ્રેસર રહ્યુ છે
સ્થાપક: પ્રમુખ ભદ્રીકા બેન ગાંધી ના માર્ગદર્શન હેઠળ સફળ કાર્યક્રમ રહ્યો.

IMG-20230517-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *