Gujarat

કેશોદ સેશન્સ કોર્ટમા પોસકો નો કેસ ફકત 67 દીવસમા ચલાવી સેશન્સ જજ મિલન દવે દ્વારા આરોપી ને  20 વર્ષની સજા ફટકારતા આવા કામના આરોપીમા ફફડાટ ફેલાયો,,

જાણવા મુજબ ધંસારીના કરશન ઉર્ફે બાબુ દેવરાજ માલમ નામના કૌટુંબિક ફુવા એ પોતાની ૧૪ વર્ષની ભત્રીજી ને પોતાની હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી દેવાના કેશમાં કેશોદના એડીશ્ર્નલ સેશન્સ જજ મિલન દવેએ માત્ર ૬૭ દિવસમા કેશની ટ્રાયલ ચલાવી આરોપી કરશન ઉર્ફે બાબુ માલમને ૨૦ વર્ષની કેદ અને ૭૦,૦૦૦/ રુપીયા દંડની સજા ફટકારી ભોગ બનનાર સગીરાના પુનઃસ્થાપન માટે લીગલ ઓથોરેટી માંથી પંદર લાખ ચુકવવાનો હુકમ કર્યોછે,
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *