વેરાવળ-શાપર:-આજરોજ વેરાવળ ના હાઉસિંગ સોસાયટી ના હરિનગર માં રહેતા વેરાવળ ગ્રામ પંચાયત સદસ્ય પારુલબેન સંજયભાઇ ભૂત ના સુપુત્ર ચી-તક્ષ ભૂતે અનોખી જન્મદિવસ ની ઉજવણી કરી હતી જેઓ આજરોજ વેરાવળ ની આંગણવાડીઓ માં નાના ભૂલકાઓ ચોકલેટ આપી ને જન્મદિવસ ની યાદગાર ઉજવણી કરેલ હતી સાથે સદસ્ય પારુલબેન ભૂતે પણ આંગણવાડી ના દરરોજ પીરસાતો સુક્કો નાસ્તો નુ પણ નિરીક્ષણ કરી ટેસ્ટ અને કરેલ હતો. હાલ માં યુવાનો બર્થડે કેક અથવા બહાર મોજ શોખ અને રૂપિયા બિનજરૂરી પાર્ટીઓ કરીને ઉડાડતા હોય છે. પરંતુ આ નવ યુવાને ગતરોજ પોતાનો યાદગાર જન્મદિવસ બનાવવા સવાર થીજ આંગણવાડીઓ માં માતા સાથે પહોંચી બાળકો ને ચોકલેટ ની મોજ કરાવી હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


