સોમનાથ મહાદેવ મંદિર જે ગુજરાત સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ના વિશ્વ પ્રસિદ્ધ યાત્રા ધામ મા રેલ્વે તંત્ર દ્વારા યાત્રીઓને પડી રહેલી અ સુવિધા ને ધ્યાન માં રાખી ને મુંબઈ વસઈ સ્થિત ગુજરાતી રંગભૂમિના પ્રખ્યાત કલાકાર શ્રી રાજશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી એ મુંબઈ મહારાષ્ટ્ર ની ટ્રેન સૌરાષ્ટ્ર એક્સપ્રેસ જે વેરાવળ થી બપોરે ઉપડતી હતી અને જે મુંબઈ મહારાષ્ટ્ર ની આશીર્વાદ સમાન સુવિધા કોરોના કાળ દરમિયાન બંધ થઈ હતી જેમાં મુંબઈ મહારાષ્ટ્ર થી સોમનાથ સુધીની આ સુવિધા ફરી ચાલુ થાય તો સીનીયર સીટીઝન મહીલા ઓ ને યાત્રિકો માટે ઉપયોગી નીવડે તેમજ નાથદ્વારા ઉજેન જેવા તીર્થ ધામ ને જોડતા રુટ ની ટ્રેન મળે તે હેતુથી ખાસ રજૂઆત રેલ્વે તંત્ર ને કરી છે


