Gujarat

ખીરસરા ગુરુકુળના સંતો દ્વારા એક અનોખી અદભુત પહેલ મા ઉમિયાજીના ધ્વજારોહણ કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું

ખીરસરા ગુરુકુળના સંતો દ્વારા સીદસર ગામે આવેલ માં ઉમિયાજીના મંદિરે સંતો હરિભક્તો અને ગુરુકુળના બાલ બાલિકાઓએ ખૂબ ધામધૂમ પૂર્વક રાસ ગરબા પિરામિડ નૃત્ય અને લાકડી પર ચાલતા વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજારોહણનો એક અદભુત અને અનોખો કાર્યક્રમ યોજાયો જેમાં સીદસર મંદિરના તમામ ટ્રસ્ટીઓએ આ કાર્યને જોઈને કહ્યું સનાતન ધર્મનો એક અદભુત દાખલો બેસાડી એક અદભુત અને નવી પહેલ કરી છે ત્યારે ટ્રસ્ટીઓએ સંતોનું સ્વાગત સન્માન કર્યું હતું અને આ સમગ્ર ધ્વજારોહણના સ્વજન્ય સુશીલાબેન દશરથભાઈ પટેલ USA હતા.

IMG-20230305-WA0043.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *