મકસુદ કારીગર,કઠલાલ
નડિયાદ કલેક્ટરને ખેડા જિલ્લાના દિવાન સમાજ ના આગેવાનો દ્વારા ઉનાવા માં દિવાન સમાજ ના ઈમ્તિયાઝસા દિવાનની ખાદીમો દ્વારા સરે આમ હત્યા કરવામાં આવેલ આરોપી ઓની વહેલી તકે ધરપકડ થાય તે હેતુ થી નડિયાદ કલેકટર ને આવેદનપત્ર આપવા આવ્યું.
એસ કે જંત્રાલ વાલા ,સાજીદસા દિવાન મિત્રાલ ,યુસુફસાં દિવાન નડિયાદ,ગુલાબસા દિવાન અંધેજ,ઈબાદત દિવાન નડીયાદ, સેબાજ દિવાન નડિયાદ તેમજ દીવાન સમાજ ના અન્ય અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.


