Gujarat

ગાંધીનગર આઇબીમાં ફરજ બજાવતા DYSPનું હાર્ટ એટેકથી મોત

ગાંધીનગર
રાજ્યમાં છેલ્લા થોડા સમયથી હાર્ટએટેકના કિસ્સામાં ચોંકાવનારો વધારો થયો છે. આ દરમિયાન ગાંધીનગર આઇબીમાં ફરજ બજાવતા ડ્ઢરૂજીઁનું હાર્ટ એટેકથી મોત થયું છે. ગાંધીનગર આઇબીમાં ફરજ બજાવતા એસ એન ચૌધરીના નિધનથી પોલીસબેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *