Gujarat

ગાંધીનગરની યુવતી લગ્ન કરીને સાસરી ગઈ, સાસુ જીદ કરીને નવયુગલ સાથે ફરવા નીકળી પડ્યા અને ત્રાસ આપ્યો

ગાંધીનગર
ગાંધીનગરનાં અડાલજની ૨૪ વર્ષીય યુવતી લગ્ન પછી અનેક અરમાનો સાથે અમદાવાદ સાસરીમાં રહેવા ગઈ હતી. જાે કે નવ યુગલ એકબીજા સાથે સમય પસાર કરવા ફરવા માટે ઘરની બહાર જાય તો સાસુ પણ જીદ કરીને દંપતીની સાથે સહેલગાહે નીકળી પડતાં હતાં. ત્યારે લગ્નના માત્ર વીસ દિવસ માં જ પતિ, સાસુ સસરા ઉપરાંત નણંદ ચારિત્ર પર લાંછન લગાવીને દહેજ માટે શારીરિક માનસિક ત્રાસ આપતા રહેતાં હોવાથી યુવતીએ ગાંધીનગર મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *