Gujarat

ગાંધીનગરમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમારી રાજપુતાના ટીમનો વિજય થયો છે જેમાં હર્ષભાઈ ( સંઘવી દ્વારા અમને મોમેન્ટો આપીને અમારું સ્વાગત કર્યું છે

દક્ષિણ ગાંધીનગરમાં રીટાબેન ધારાસભ્ય દ્વારા નાઈટ ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં અમારી રાજપૂતાની ટીમ દ્વારા ભવ્ય વિજય મેળવીને ગાંધીનગર નું ગૌરવ વધાર્યું છે.. બાદ માનનીય ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા. મોમેન્ટો આપી અમારું સન્માન કરેલ છે. એ માટે હું ભારતીય જનતા પાર્ટીનો ખુબ ખુબ આભાર માનું છું.

IMG-20230516-WA0006-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *