તા.૨૬-૦૪-૨૦૨૩ ને બુધવાર ના દિવસે કુકસવાડા શ્રી મા ગૌસેવા હોસ્પિટલ ગ્રુપ અને ધરતી પુત્રોને *માંગરોળ HDFC Benk પરિવર્તન અંતર્ગત ક્લાયમૅટ સ્માર્ટ અગ્રીકલ્સર ખેડૂત પ્રવાસ શ્રી કિશોરભાઈ ચુડાસમા તથા અજયભાઈ મજેઠીયા દ્વારા* શ્રી પુરૂસોત્તમલાલજી ગૌશાળા મેસવાણ પ્રમુખશ્રી રતીભાઈ દ્વારા ગૌમાતાના ગોબર માંથી બનાવવામાં આવતું ઘનજીવામૃત પ્લાન્ટની માહિતી માર્ગદર્શન અપાવમાં આવી ત્યારે બાદ વૃંનદાવન ગીર ગૌ સંવર્ધન કેન્દ્ર જૂનાગઢ ધીરજભાઈ ભલાણી દ્વારા ઘનજીવામૃત અને ઘી ની પ્રોસેસ કરી તેમાંથી બનતી અન્ય પ્રોડકની માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું ત્યાર બાદ સહજાનંદ પ્રાકૃતિક ફાર્મ વંથલી ની મુલાકત અને પ્રાકૃતિક કૃષિ કરતા શ્રી નીલકંઠ ભગત દ્વારા ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિની માહિતી મિશ્રપાકની ખૂબ સુંદર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું ફોટા. વિમલ રાઈકુંડલીયા


