ગીરગઢડા
ભરત ગંગદેવ
ગીર જંગલ નજીક નાં વિસ્તારમાં ધણાં સમય થી વન્યપ્રાણી ઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોના રહેણાક વિસ્તારમાં પશુઓના મારણ નાં બનાવો વધી રહ્યા છે ત્યારે ગતરાત્રે ગીર ગઢડા તાલુકાના અંબાડા ગામે વન્યપ્રાણી સિહો એ ચાર ગાયો નું મારણ કર્યું હતું રહેણાક વિસ્તારમાં પશુઓના આંટાફેરા વધી જતાં નાના એવા ગામનાં લોકોમાં સતતં ભય નો માહોલ રહે છે ગ્રામ્ય વિસ્તારોમાં વન્યપ્રાણી ને વનવિભાગ દ્વારા પાંજરા ગોઠવી ને વન્યપ્રાણી ને પકડી જંગલ પર છોડવામાં આવે તેવી માંગ અહિયાં નાં લોકો દ્વારા ઉઠી રહી છે..


