Gujarat

ગુજરાત સરકારના શિક્ષણ તથા આદિજાતિ વિકાસના કેબીનેટ મંત્રી કુબેરભાઈ ડીડોર દહીઅપ ગામની મુલાકાતે.

મકસુદ કારીગર,કઠલાલ
કપડવંજ તાલુકા લઘુમતી મોરચા ના પ્રમુખ
શાહીદ સૈયદ નિવાસસ્થાને અને દહીઅપ ગામની મુલાકાત લીધી.આ મુલાકાત મા સંદિપભાઈ ભોઈ(પ્રમુખ સંતરામપુર નગર ભાજપ)  અલ્તાફભાઈ કાજી (પ્રમુખ મહિસાગર જીલ્લા લઘુમતી મોરચો) અને બાયડ ના સાજીદભાઈ મીરજા (સભ્ય ૧૫ મુદ્દા અમલીકરણ ગુજરાત સરકાર)હાજર રહ્યા. દહીઅપ ગામ મા શાહીદ ભાઈ સૈયદ  તથા ઘરના સભ્યો તથા ગામજનો નોટબુકો આપી ને સ્વાગત કર્યુ.તેઓએ  ગામની વસ્તી, શિક્ષણ,ખેતીવાડી, વ્યવસાય વગેરેની માહિતી મેળવી.
આ પ્રસંગે ગામના આગેવાનો મુસ્તફાઅલી, સાદતઅલી,સાબીરઅલી,મહંમદજાવેદ,જહીરોદીન,જાકીરભાઈ,સફીયોદીન,શરીફ ભાઈ, મોહસીન ભાઈ,હાજી સાબીર અલીબિસ્મિલ્લાભાઈ,અનવર ભાઈ, મખદુમભાઈ, મુખત્યારઅલી, મુસ્તાક અલી, મહેબુબ અલી, યુવાનો મા વસીમ અલી,પીન્ટુભાઈ, જહીર અલી, સાકીબઅલી, ફૈઝુ,તાહીર, કુલદીપ,રુહાન,મસુદ,રઈશ, અસ્લમ તથા શબ્બીર ભાઈ (કઠલાલ) મોઈનભાઈ સહિતના અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. ત્યારે  કેબીનેટ મંત્રી કુબેરભાઈ ડીડોરે મુસ્લિમ સમાજ ના આગેવાનો ગાંધીનગર આવવાનુ આમંત્રણ આપ્યું.

IMG-20230324-WA0033-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *