તા.૨૩-૨-૨૦૨૩ ગુરુવારે સવારે ૯-૩૦થી૧૧-૩૦ દરમ્યાન નિ:શુલ્ક યુરિક એસીડ નિદાન કેમ્પનું આયોજન નવાવાડજ-નારણપુરા વિસ્તારમાં રહેતા રહીશોના લાભાર્થે ડૉ.બી.ટી.પટેલ કલીનીક,ગાયત્રી હોસ્પિટલ, કિરણ પાર્ક સામે,નવા વાડજ ખાતે જાયન્ટ ગૃપ ઑફ અમદાવાદ મેઈન સહેલી,ગાયત્રી પરિવાર નારણપુરા,ડૉ.બી.ટી.પટેલ તથા સન ફાર્મા કંપની તેમજ ઉમેશ પટેલ,પંકજ જોષી,વાસુભાઈ ગોહેલ અને કાર્યકર મિત્રોના સહયોગથી યોજાઈ ગયું જેમાં સન ફાર્મા કંપની દ્વારા જરૂરમંદ ૫૫ જેટલા લોકોનું નિ:શુલ્ક નિદાન કરી રીપોર્ટ આપવામાં આવ્યો હતો અને ડૉ.બી.ટી.પટેલે જરૂરી લોકોને તપાસી સલાહ સારવાર દવા આપી હતી. 🌹🙏
