Gujarat

ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ” અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ,હરિદ્વાર પ્રેરિત અભિયાન અંતર્ગત

“ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ” અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ,હરિદ્વાર પ્રેરિત અભિયાન અંતર્ગત તા.૬-૫-૨૦૨૩ શનિવારે સવારે ૯-૩૦થી ૧-૦૦ દરમ્યાન ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલા છીપડી ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક/ સંરક્ષક યુગ ઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજી સ્વ હસ્તે પ્રતિષ્ઠિત ગાયત્રી શક્તિપીઠ છીપડી દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઘેર ઘેર ૪૧ ધરોમાં ગાયત્રી યજ્ઞ ગાયત્રી પરિવારના ભાઈ- બહેનો દ્વારા કરાવવામાં આવ્યો હતો. જેમાં યજ્ઞમય વાતાવરણ વચ્ચે ગ્રામજનોએ ઘર આંગણે આનંદનો પ્રસંગ માનીને ઉત્સાહ શ્રધ્ધા પૂર્વક ભાગ લઈ ઉજવ્યો હતો લીધો હતો‌.

IMG-20230506-WA0092-2.jpg IMG-20230506-WA0091-1.jpg IMG-20230506-WA0090-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *