ગુન્હાની વિગત-
આ કામે દસેક માસ પહેલા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ- ૧૩૭ તથા ફોરવ્હિલ તથા મોબાઇલ મળી કુલ પ્રોહી મુદામાલ કિ.રૂ.૧,૪૪,૫૬૫/- સાથે મુખ્ય આરોપી પકડાયેલજે અંગે લાઠી પો.સ્ટે. સી-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૨૦૨૦૮૪૨૨ ગુજરાત પ્રોત્રિંબશન એકટ ક.૫એ-ઇ,૧૧૬(બી) ૭૮૯ર), ૮૧ મુજબનો જો રજુ થયેલ ઊઁચ જે કામ મજકુર આરોપી આજદિન સુધી નાસતો ફરતો હોય જેને સુરત જીલ્લાના પલસાણા મુકામેથી હસ્તગત કરેલ
માં શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં ગુન્ડના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષકઅમરેલી નાઓ દ્વારા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા તથા અસરકારક કામગીરી
કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી કે,જી.મયા (ગઢવી) પો.સબ.ઇન્સપેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમને મળેલ
ચોકકસ બાતમી દ્વારા લાઠી પો.સ્ટે. સી-પાટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૨૦૨૦૮ારર ગુજરાત પ્રોહિબિશન એકટ ક.૬૫એ-ઇ,
૧૧૬(બી),૯૮૬ર૮૧ મુજબના કામે દસેક માસથી નાસતા કરતા ઇસમને સુરત જીલ્લાના પલસાણા મુકામેથી તા.૧૦/૦૨/૨૦૨૩ ના રોજ ચોક્કસ
બાતમી આધારે હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા લાઠી પો.સ્ટે. ને સોંપવા તજવીજ કરેલ
પકડાયેલ આરોપી
કેતન પ્રતાપભાઇ દેવડા ઉ.વ.૩૯, ધંધો-ડ્રાઇવીંગ, રહે.મુળ-ઢસા, પોસ્ટ ઓફીસની બાજુમાં, ગાયત્રી મંદિરની બાજુમાં તા.ગઢડા જી.બોટાદ હાલ-પલસાણા જી.સુરત
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી કે.જી,મયા(ગઢવી) પો.સબ ઇન્સપેરોલ ફર્લો સ્કવોર્ડ તથા ASI શ્યામકુમાર બગડા તથા રેડ બ્રેન્સજયપાલસિંહ ઝાલા તથા પો.કોન્સ જીજ્ઞેશભાઇ પોપટાણી, નરેશભાઇ લીંબડીયાએ રીતેના જોડાયેલ હતા
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


