છોટાઉદેપુર જીલ્લાના પોલીસ સ્ટેશનોમાં બનતા મિલ્કત સબંધિત ગુનાઓ જેવા કે ઘરફોડ ચોરી, સીરીયસ મર્ડર ૩૦૨ મુજબના ગુનાઓનું હ્યુમન ઇન્ટે લીઝન્સ સોર્સીસ તેમજ ટેક્નીકલ માહીતી સત્વરે મેળવી અનડીટેક્ટ ગુનાઓ શોધવાની સારી કામગીરી કરવામાં આવેલ છે. જે અનુસંધાને આજરોજ અમદાવાદ ખાતે એક સામ ગુજરાત પોલીસ કે નામ કાર્યક્રમમાં છોટાઉદેપુર LCB ના જસવંતસિંહ સિંઘાને એવોર્ડ તથા પુરસ્કાર આપીને સન્માનિત કરતાં પોલીસ સ્ટાફમાં ખુશીનો માહોલ
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


