એમાં સગર્ભા તેમજ ધાત્રી બહેનોને આરોગ્ય તપાસ કરવામાં આવી સગર્ભા બહેનોને પ્રોત્સાહિત કર્યા તેમજ ટી. બી ના પેશન્ટને કીટ વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના સદસ્ય શર્મિલા રાઠવા, પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા મહામંત્રી શંકરભાઈ રાઠવા, અને તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા, તેમજ ઝોઝ જિલ્લા પંચાયત સદસ્ય શર્મિલાબેન રાઠવા, ઝોઝ પંચાયતના સરપંચ હેમાબેન જયસિંહભાઈ રાઠવા, તેમજ રાજુભાઈ વિજયભાઈ મોહનભાઈ અને આરોગ્યનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ કેમ્પમાં લાભ લીધો હતો
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


