છોટાઉદેપુર જિલ્લા પેન્શનર મંડળ દ્વારા તેઓની પડતર વિવિધ માંગોને લઈને છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જિલ્લા પેન્શનર મંડળના હોદ્દેદારો દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, આ પ્રસંગે જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


