છોટાઉદેપુર જિલ્લા સેવા સદન વિડિયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા ઈ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અરજદારો અને સંબંધિત અમલીકરણના અધિકારીઓ ઝૂમ મીટીંગ ના માધ્યમથી જોડાઈને રજૂઆત કરી તથા તમામ અરજી રજૂઆતનો હકારામ્રક નિકાલ કરવામાં આવ્યો હતો
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


