Gujarat

છોટાઉદેપુર જિલ્લાના પરવેટા ગ્રામ પંચાયતમાં નવીન પંચાયત ભવનનું ખાતમુહુર્ત જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ના હસ્તે કરવામાં આવ્યું

પરવેટા ગ્રામ પંચાયતમાં નવીન પંચાયત ભવનનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય અભેસિંહ તડવી,તાલુકા વિકાસ અધિકારી, પરવેટા ગામના સરપંચ નરપતસિંહ રાજપૂત તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230331-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *