Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં રૂમડિયા ગામે બાંડી ફળિયામાં ખેતરમાં આગ લાગી હતી

છોટાઉદેપુર જિલ્લાના રૂમડિયા ગામે બાંડી ફળિયામાં ખેતરમાં આગ લાગી હતી, ખેતર માં ઘાસ હોય જેને લઇને આગ લાગી હતી આગ લાગતા છોટાઉદેપુર નગર પાલિકાના ફાયર ફાઇટર ને જાણ થતાં ફાયર ફાઇટર ના જવાનો ઘટના સ્થળે પોહચી આગને કાબૂમાં લીધી હતી .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230526-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *