Gujarat

છોટાઉદેપુર તાલુકા પંચાયત ખાતે કેસ ક્રેડિટ કેમ્પ યોજાયો, તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા

છોટાઉદેપુર તાલુકા પંચાયત ખાતે  દિનદયાળ અંત્યોદન યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સ્વ સહાય જૂથો માટે બેંક લીકેજ અન્વયે કેસ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠવા અને તાલુકા વિકાસ અધિકારી દીપક ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા, આ કેમ્પમાં ગ્રાન્ટ રકમ દસ લાખ 50 હજાર રૂપિયા વિતરણ કરવામાં આવ્યા હતા, છોટાઉદેપુર તાલુકા ની આવતી ગામડાઓની અંદર સખી મંડળ ચાલે છે તેઓને સહાય રૂપે રકમ આપવામાં આવી હતી એમ તાલુકા પંચાયતના પ્રમુખે જણાવ્યું છે..
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230525_135410.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *