Gujarat

છોટાઉદેપુર નગરના ફતેપુરા વિસ્તારમા નર્સરી પાસે સુકુ ઝાડ પડ્યું

હાલમા હવામાન ખાતાની ભારે પવન અને વાવાઝોડાની આગાહી છે તેને ધ્યાનમાં લેતા ગયકાલથી નગરમાં પવન ફૂકાવવા લાગ્યો છે અને આજરોજ ભારે પવન ફૂકાતા છોટાઉદેપુર નગરમાં આવેલા ફતેપુરા નર્સરી પાસે સુકુ મોટું ઝાડ રસ્તા પર પડયુ જેના કારણે આ વિસ્તાર માથી પસાર થતા બોડેલી રોડ તરફ જતા બધા મોટા વાહનો ને ડાયવર્ટ કરવા ની ફરજ પડી હતી અને આ સુકા ઝાડ ના પડવા થી GEB ના વાયર અને થાંભલામાં ભારે નુકસાન થયુ હતુ
ઝાડ પડવાની ખબર પડતા જ GEB કર્મચારીઓ ઘટના સ્થળે પોહચ્યા હતા તેમજ તાત્કાલીક વીજપુરવઠો બધં કરી સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230525-WA0069.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *