છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવેલા જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે છોટાઉદેપુર ખાતે સરકારી અનાજના ગોડાઉનની આકસ્મિક મુલાકાત લીધી, મુલાકત દરમિયાન મંત્રીએ અનાજના ગોડાઉનમાં ચોખા ,ઘઉં, તેલની તપાસની હાથ ધરી હતી , જેમાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


