Gujarat

છોટાઉદેપુર ના ધંધોડા નવી વસાહત પાસે અકસ્માત , બાઈક સવાર એક યુવાન નું મોત

છોટાઉદેપુર વડોદરા હાઇવે રોડ પર આવેલા ધંધોડા નવી વસાહત પાસે ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર એક યુવાન નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બીજા યુવાનને ગંભીર ઇજા 108 દ્વારા થતાં છોટા ઉદેપુર જનરલ હૉસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230501-WA0053.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *