Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે લોક દરબારનું આયોજન કરાયું હતું

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષક કે એચ સૂર્યવંશી ની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન કરાયું હતું જેમાં દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નાયબ પોલીસ અધિક્ષકની સાથે છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઇ વનરાજ કામલિયા પી.એસ.આઇ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં દરેક સમાજના આગેવાનો દ્વારા પોતપોતાના પ્રશ્નો રજૂ કરાયા હતા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા દરેક સમાજના આગેવાનોના પ્રશ્નો સાંભળીને તેનું નિકાલ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230529_191116.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *