Gujarat

છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના કદવાલ ગામે આદેશ આશ્રમ ખાતે કોઝવે (નાળા)નું ખાતમુહૂર્ત ઘારાસભ્ય રાજેન્દ્રસિહ રાઠવા ના હસ્તે કરવામાં આવ્યું. 

છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે છોટાઉદેપુર મતવિસ્તારના કદવાલ ગામે આદેશ આશ્રમ ખાતે કોજવે નાળા નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ગુરુ શ્રી જયનાથબાપુ,છોટાઉદેપુર જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ રમણભાઈ બારીયા, જેતપુરપાવી તાલુકા ભાજપા મહામંત્રી પ્રવીણભાઈ રાઠવા,કદવાલના સંરપચ રુજલીબેન રાઠવા, લક્ષ્મણભાઈ નગરશેઠ, ઈન્દ્રજીતસિહ ઠાકોર સહિત ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1686236586056.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *