માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં સરકારના 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સંપર્કથી સમર્થન અભિયાન હેઠળ આજરોજ છોટાઉદેપુર વિધાનસભામાં જેતપુર પાવી હાઈસ્કૂલ ખાતે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા ની ઉપસ્થિતિમાં ટિફિન બેઠક યોજાઈ, હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો.
આ ટિફિકેટ બેઠકમાં ઉપસ્થિત છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લાના મહામંત્રીશ્રીઓ, લોકસભા ક્લસ્ટરના ઇન્ચાર્જ શ્રી જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, તેમજ જિલ્લા પંચાયતના સભ્યો, જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા સંગઠનના પ્રમુખ અને વિવિધ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં સરકારના 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સંપર્કથી સમર્થન અભિયાન હેઠળ આજરોજ છોટાઉદેપુર વિધાનસભામાં જેતપુર પાવી હાઈસ્કૂલ ખાતે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા ની ઉપસ્થિતિમાં ટિફિન બેઠક યોજાઈ, હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર