Gujarat

છોટાઉદેપુરના જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખે સચિવાલય ખાતે વિવિધ મંત્રીઓ સાથે મુલાકાત કરી  

છોટાઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને હાલના આદિજાતિ નિગમના ડિરેક્ટર જશુભાઈ રાઠવાએ ગાંધીનગર સચિવાલય ખાતે રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકતા વિભાગના  મંત્રી અને જિલ્લાના પ્રભારીમંત્રી ભીખુસિંહ પરમાર, રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ, રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રોઢ શિક્ષણના મંત્રી કુબેર ડીંડોર,  રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી  મુકેશભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય મુકેશભાઈ પટેલ સહિત ભાજપના હોદ્દેદારોને કાર્યકરો ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

0d9cff5280754423819c8f1c64cb48c0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *