Gujarat

જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ અંગે ઓનલાઈન અરજી ૩૧ જાન્યુઆરી સુધી કરી શકાશે.

જવાહર નવોદય વિદ્યાલયમાં આવનારા શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪માં ધોરણ ૬ માં પ્રવેશ માટે આ વર્ષે એટલેકે શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩માં ધોરણ ૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ૩૧જાન્યુઆરી સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે અને આ માટેની પ્રવેશ પરીક્ષા ૨૯ એપ્રિલે યોજાનાર છે. આ જાણકારી આચાર્ય જવાહર નવોદય વિદ્યાલય કડીપાણીની અખબારી યાદિ દ્વારા જણાવવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *